યંગ ગર્લ્સ ખૂબસૂરત દેખાવા માટે ટ્રાય કરે અનન્યાના સેસી સાડી બ્લાઉઝ લુક્સ


By Thakur Dharmendrasinh Dilipsinh13, Nov 2023 11:11 AMgujaratijagran.com

અનન્યા પાંડે

બોલિવૂડની ફેશન ક્વીન અનન્યા પાંડેની ઈન્ડિયન સ્ટાઈલ ઘણી શાનદાર હોય છે

સેક્વિન સાડી

હાલમાં જ અભિનેત્રીએ દિવાળી પાર્ટીના અવસરે પીચ કલરની સેક્વિન સાડી ઓફ શોલ્ડર બ્લાઉઝ સાથે કેરી કરી હતી

મિરર સાડી

અનન્યાનો રેડ મિરર વર્ક સાડી લુક યંગ ગર્લ્સ ટ્રાય કરી શકે છે

નેટિડ સાડી

આજકાલ લાઇટ કલર ઘણો ટ્રેન્ડમાં છે. તમે પણ ટ્રેન્ડ ફોલો કરીને અભિનેત્રીની જેમ આ સાડી કેરી કરી શકો છો

ટ્રાન્સપેરેન્ટ સાડી

અનન્યાનો યેલો ટ્રાન્સપેરેન્ટ સાડી હાલ્ટર નેક બ્લાઉઝ લુક ઘણો યૂનિક અને આકર્ષક છે

ગ્લિટરી સાડી

વ્હાઈટ લવર્સ માટે ડીવાનો વ્હાઈટ ગ્લિટરી સાડી બ્રોડ નેક બ્લાઉઝ બેસ્ટ ઓપ્શન છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

પાર્ટી માટે કેરી કરો આ સ્ટાઈલિશ સાડી, બધા કરશે પ્રશંસા