પાર્ટી માટે કેરી કરો આ સ્ટાઈલિશ સાડી, બધા કરશે પ્રશંસા


By Thakur Dharmendrasinh Dilipsinh13, Nov 2023 11:03 AMgujaratijagran.com

પાર્ટી લુક

પાર્ટીમાં ગ્લેમરસ દેખાવાની ઈચ્છા બધા રાખે છે. ખાસ કરીને ગર્લ્સ ખૂબસૂરત દેખાવા માટે અભિનેત્રીઓના લુકને કોપી કરે છે

સાડીમાં કમાલ

મોટા ભાગની પાર્ટીઓમાં ખૂબસૂરત દેખાવા માટે બોલિવૂડ અભિનેત્રીઓ સાડી કેરી કરે છે

ગોલ્ડન સાડી

નાઈટ પાર્ટીમાં ગોલ્ડન સાડી પહેરવી સારો ઓપ્શન છે. ગર્લ્સ કિયારાનો આ લુક ટ્રાય કરી શકે છે

ગ્લિટર સાડી

આજકાલ ગ્લિટર સાડી ટ્રેન્ડમાં છે. નાઈટ પાર્ટી માટે રકુલ પ્રીત સિંહ જેવી સાડી ટ્રાય કરી શકાય છે

હેવી બ્લાઉઝ

સાડીની સાથે સ્ટાઈલિશ બ્લાઉઝ લુકને સ્પેશિયલ બનાવવાનું કામ કરે છે

ટ્રાન્સપેરેન્ટ સાડી

આ તસવીરમાં જોઈ શકાય છે કે જાહ્નવી કપૂરે લાઈટ પિંક ટ્રાન્સપેરેન્ટ સાડી કેરી કરી છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

દિવાળીના તહેવાર પર દિશા પરમારની આ સાડી સ્ટાઈલ તમને બેસ્ટ લુક આપશે