Taarak Mehta Ka Ooltah Chashmah શોના કલાકારોની ફી જાણીને ચોંકી જશે


By Dharmendra Thakur26, Dec 2022 05:35 PMgujaratijagran.com

ચાલો જાણીએ કે શોના કલાકારો એક એપિસોડ માટે કેટલી ફી ચાર્જ કરે છે

શોમાં જેઠાલાલની ભૂમિકા ભજવનાર અભિનેતા દિલીપ જોષી એક એપિસોડ માટે 1.5 લાખ રૂપિયા ચાર્જ કરે છે

શોમાં બબીતાજીનો રોલ નિભાવનારી અભિનેત્રી મુનમુન દત્તા એક એપિસોડ માટે 35થી 50 હજાર રૂપિયા ચાર્જ કરે છે

શોમાં પોતાની ઉંમર કરતા ઘણા મોટા પાત્રની ભૂમિકા ભજવનાર અમિત ભટ્ટને બાપુજીના રોલમાં ખૂબ પસંદ કરવામાં આવે છે. તેઓ એક શો માટે 70-80 હજાર રૂપિયા લે છે

શોમાં આત્મારામ તુકારામ ભીડેની ભૂમિકા ભજવનાર જાણીતા મરાઠી અભિનેતા મંદાર ચાંદવડકર દરેક એપિસોડ માટે 80 હજાર રૂપિયા ચાર્જ કરે છે

શોમાં અય્યરની રમુજી ભૂમિકા ભજવનાર અભિનેતા તનુજ મહાશબ્દે એક એપિસોડના 60 હજાર રૂપિયા લે છે

શોમાં પત્રકાર પોપટલાલનો રોલ નિભાવનાર શ્યામ પાઠક એક શો માટે 60 હજાર રૂપિયા ચાર્જ કરે છે

For More Stories like this:Click here

Health Tips: ઉંમર મુજબ તમારું અને તમારા બાળકનું વજન કેટલું હોવું જોઈએ, જાણો અહીં