Health Tips: ઉંમર મુજબ તમારું અને તમારા બાળકનું વજન કેટલું હોવું જોઈએ, જાણો અહીં


By Jignesh Trivedi26, Dec 2022 05:13 PMgujaratijagran.com

તંદુરસ્ત નવજાત શિશુનું વજન 3.3 કિલોગ્રામ સુધી હોવું જોઈએ. નવજાત પછી છોકરો હોય કે છોકરી.

બેથી પાંચ મહિના સુધીના છોકરાનું વજન 6 કિલોગ્રામ, તો છોકરીનું વજન 5.4 કિલોગ્રામ હોવું જોઈએ.

છથી આઠ મહિના સુધીના છોકરાનું વજન 7.2 કિલોગ્રામ અને છોકરીનું વજન 6.5 કિલો હોવું જોઈએ.

નવ માસથી એક વર્ષ સુધીના છોકરાનું વજન 10 કિલો જ્યારે છોકરીનું વજન 9.5 કિલો હોવું જોઈએ.

બેથી પાંચ વર્ષ સુધીના છોકરાનું વજન 12.3થી 18.7 કિલો, તો છોકરીનું વજન 11.8થી 17.7 કિલો સુધી હોવું જોઈએ.

છથી આઠ વર્ષના છોકરાનું વજન 20.7થી 25 કિલો અને છોકરીનું વજન 19.5 કિલોથી 25 કિલો વચ્ચે હોવું જરૂરી છે.

9થી 11 વર્ષ સુધીના બાળકનું વજન 28થી 31 કિલો, તો છોકરીનું વજન 28થી 31 કિલો હોવું જોઈએ.

12થી 14 વર્ષ સુધીના છોકરાનું વજન 32થી 38 કિલો, જ્યારે છોકરીનું વજન 32થી 36 કિલો હોવું જોઈએ.

15થી 20 વર્ષ સુધીના છોકરાનું વજન 40થી 50 કિલો તો છોકરીનું વજન 45 કિલો હોવું જોઈએ.

21થી 30 વર્ષના યુવકનું વજન 60થી 70 કિલો જ્યારે યુવતીનું વજન 50થી 60 કિલો હોવું જોઈએ.

31થી 40 વર્ષના પુરુષનું વજન 59થી 75 કિલો જ્યારે મહિલાનું વજન 60થી 65 કિલો સુધી હોવું જોઈએ.

41થી 50 વર્ષના પુરુષનું વજન 60થી 70 કિલો, જ્યારે મહિલાનું વજન 59થી 63 કિલો સુધી હોવું જરૂરી છે.

For More Stories like this:ALL PHOTO CREDIT: INSTAGRAM/ KRITI SANON

Kriti Sanon એ બ્લેક બોડીકોન ડ્રેસમાં આપી પરફેક્ટ New Year વાઇબ્સ