Kriti Sanon એ બ્લેક બોડીકોન ડ્રેસમાં આપી પરફેક્ટ New Year વાઇબ્સ
By Dharmendra Thakur
26, Dec 2022 04:42 PM
gujaratijagran.com
સોશિયલ મીડિયા પર કૃતિ સેનને લેટેસ્ટ લુક શેર કર્યો છે, જેમાં તે ઘણી ખૂબસૂરત દેખાઈ રહી છેલેટેસ્ટ લુક
લેટેસ્ટ લુકમાં કૃતિએ બ્લેક કલરનું થાઇ હાઇ સ્લિટ ડ્રેસ કેરી કરેલ છેઆઉટફિટ
બ્લેક ડ્રેસની સાથે એક્ટ્રેસે બ્રાઇટ મેકઅપ અને ઓપન હેર રાખ્યા છેઓવરઓલ લુક
કૃતિ સેનને સ્મોકી આઇઝ લુકમાં પોતાનો ઓવરઓલ લુક આકર્ષક બનાવી દીધો છેમેકઅપ&
આ તસવીરમાં કૃતિ ઘણી સુંદર દેખાઈ રહી છેસુંદરતા
કૃતિ એ આ વર્ષે કાર્તિક આર્યન અને પોતાના ક્લોઝ ફ્રેન્ડસ સાથે ક્રિસમસ સેલિબ્રેટ કર્યું&ક્રિસમસ મસ્તી
For More Stories like this:Click here
Dhoniની જગ્યાએ આ ખેલાડી હશે CSKનો આગામી કેપ્ટન?
Explore More