ધોનીની જગ્યાએ આ ખેલાડી હશે CSKનો આગામી કેપ્ટન?


By Manan Vaya26, Dec 2022 04:17 PMgujaratijagran.com

ચેન્નઈ સુપરકિંગ્સે IPL 2023 મીની ઓક્શનમાં સ્ટોક્સને 16.25 કરોડમાં ખરીદ્યો

ફેન્સ બેન સ્ટોક્સ અને રવિન્દ્ર જાડેજાને એક જ ટીમમાં સાથે જોવા ઉત્સુક છે

અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, ધોનીની નિવૃત્તિ પછી સ્ટોક્સ CSKનો કેપ્ટન બનશે

સ્ટોક્સે 2017માં IPL કરિયરની શરૂઆત કરી હતી અને તે સીઝનમાં 316 રન બનાવ્યા અને 12 વિકેટ ઝડપી હતી

સ્ટોક્સ IPLમાં રાજસ્થાન રોયલ્સ અને લખનઉ સુપરજાયન્ટ્સ માટે રમ્યો છે.

2022માં સ્ટોક્સે ઓક્શનમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું

ALL IMAGE SOURCE: INSTAGRAM/STOKESY

સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.

Taurus Horoscope 2023 in Gujarati - વૃષભ રાશિફળ 2023