TMKOC જેઠાલાલ છે શોનો હાઈએસ્ટ પેડ એક્ટર, જાણો અન્ય કલાકારોની ફી


By Thakur Dharmendrasinh Dilipsinh31, Jul 2023 04:26 PMgujaratijagran.com

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોને 28 જુલાઈના રોજ 15 વર્ષ પૂર્ણ થયા છે

ફી

આ શોના સ્ટાર્સ વિશે ફેન્સ વધુને વધુ જાણવા માટે ઉત્સુક હોય છે, ત્યારે જાણો શોના કલાકારોની ફી વિશે

દિલીપ જોશી

શોમાં જેઠાલાલની ભૂમિકા ભજવનાર દિલીપ જોશી પ્રતિ એપિસોડ 1.5 લાખ રૂપિયા ફી લે છે

મુનમુન દત્તા

શોમાં બબીતાનો રોલ કરનારી મુનમુન દત્તા પ્રતિ એપિસોડ 35-50 હજાર રૂપિયા ફી લે છે

અમિત ભટ્ટ

શોમાં બાપુજીનો રોલ પ્લે કરનાર અભિનેતા અમિત ભટ્ટ પ્રતિ એપિસોડ 70 થી 80 હજાર રૂપિયા મેળવે છે

તનુજ મહાશબ્દે

શોમાં અય્યરનો રોલ પ્લે કરનાર તનુજ મહાશબ્દેને પ્રતિ એપિસોડ 80 હજાર રૂપિયા ફી મળે છે

મંદાર ચંદાવરકર

શોમાં ગોકુલધામ સોસાયટીના સેક્રેટરી આત્મારામ તુકારામ ભીડેનો રોલ પ્લે કરનાર મંદાર ચંદાવરકર પર એપિસોડ માટે 80 હજાર રૂપિયા મળે છે

શ્યામ પાઠક

શોમાં પત્રકાર પોપટલાલનો રોલ પ્લે કરનાર શ્યામ પાઠકને પર એપિસોડ 60 હજાર રૂપિયા મળે છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

આ ફિલ્મોમાં જોવા મળી ચૂકી છે દિશા વાકાણી