તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નાના પડદા પરનો સૌથી પોપ્યુલર શો છે. તે છેલ્લા 15થી વર્ષથી લોકોના દિલો પર રાજ કરી રહ્યું છે
દર્શકો શોના બાળ કલાકારોને પસંદ કરે છે. દર્શકોએ બાળપણથી જ આ બાળકોને મોટા થતા જોયા છે
ભવ્ય ગાંધીએ વર્ષ 2008માં શો શરૂ થયો ત્યારથી ટપુની ભૂમિકા ભજવી હતી. જો કે, વર્ષ 2017માં ભવ્યએ આ શો છોડી દીધો હતો
ભવ્ય ગાંધીએ વર્ષ 2008માં શો શરૂ થયો ત્યારથી ટપુની ભૂમિકા ભજવી હતી. જો કે, વર્ષ 2017માં ભવ્યએ આ શો છોડી દીધો હતો
નિધિ ભાનુશાલીએ વર્ષ 2012-2017 દરમિયાન શોમાં સોનુની ભૂમિકા ભજવી હતી. હાલમાં જ નિધિએ પોતાના ટ્રાન્સફોર્મેશન લુકથી ફેન્સને દંગ કરી દીધા હતા
શોમાં સમય શાહ રોશન કૌર સોઢી અને રોશન સિંહ સોઢીના પુત્રનું પાત્ર ભજવે છે. તે પણ શરૂઆતથી જ શોમાં છે
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કુશ શાહ કોમલ હંસરાજ હાથી અને ડો. હંસરાજ હાથીના પુત્રની ભૂમિકા ભજવે છે
અઝહર શેખે શોમાં પિંકુની ભૂમિકા ભજવી છે. લોકોને પિંકુનું પાત્ર ઘણું પસંદ છે. અઝહર શેખે પોતાના લુકથી દરેકને પ્રભાવિત કર્યા છે