ઢોલિવૂડની ખૂબસૂરત અભિનેત્રી ઈશા કંસારા પોતાના શાનદાર અભિનય માટે જાણીતી છે
અભિનેત્રીએ હાલમાં જ પોતાના લેટેસ્ટ ફોટોશૂટમાં બાર્બી લુક કેરી કર્યો છે
ઈશા કંસારા પોતાના બાર્બી લુકમાં ઘણી ખૂબસૂરત દેખાઈ રહી છે
અભિનેત્રી ઈશા કંસારા હંમેશા તેની સ્ટાઈલિંગ માટે વખણાય છે
આ તસવીરમાં ઈશા કંસારાએ બેગ પણ કેરી કર્યું છે
અભિનેત્રી આગામી સમયમાં ફિલ્મ 'ત્રણ એક્કા'માં જોવા મળશે