તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલની શરૂઆત વર્ષ 2008માં થઈ હતી. 15 વર્ષ પછી પણ શોની પોપ્યુલારિટી કાયમ છે
આ સીરીયલમાં જેટલા પણ પાત્ર હતા, તે તમામ લોકોના ફેવિરટ બની ગયા, પછી તે 'જેઠાલાલ' હોય કે પછી 'ટપુ'
ટપુનું પાત્ર ઘણા કલાકારોએ ભજવ્યું, પરંતુ ભવ્ય ગાંધીને ફેન્સ OG ટપુ કહે છે. કારણ કે તેને સૌથી પહેલા આ પાત્ર ભજવ્યું હતું
ભવ્ય ગાંધીએ આ સીરીયલમાં 9 વર્ષ સુધી કામ કર્યું હતું
ભવ્ય ગાંધી 26 વર્ષનો થઈ ચૂક્યો છે. તેને ટીવી ઈન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું છે અને ગુજરાતી ઈન્ડસ્ટ્રી તરફ વળ્યો છે
ભવ્ય હવે ગુજરાતી ફિલ્મો અને ટીવી શો કરે છે. તેણે વિદેશોમાં પણ ઘણી ફિલ્મોની શૂટિંગ કરી છે