બોલિવૂડની ફેમસ અભિનેત્રી શિલ્પા શેટ્ટી પોતાના આઉટફિટને કારણે હંમેશા લાઈમલાઈટમાં બની રહે છે
શિલ્પા શેટ્ટીએ વ્હાઈટ સાડીની સાથે બલૂન સ્લીવ્ઝ વાળો બ્લાઉઝ કેરી કર્યો છે
રેડ કલરની આ સાડીમાં શિલ્પા શેટ્ટી ઘણી ખૂબસૂરત લાગી રહી છે
જો તમે પોતાનો લુક આકર્ષક બનાવવા માગો છો તો શિલ્પા શેટ્ટીને આ લુક જરૂરથી ટ્રાય કરો
48 વર્ષની ઉંમરમાં પણ શિલ્પા શેટ્ટી ઘણી આકર્ષક લાગે છે
શિલ્પા શેટ્ટીનો આ શિમરી લુક તમે કોકટેલ પાર્ટીમાં કેરી કરી શકો છો