તાપસી પન્નુ પોતાની ફિટનેસ અને દમદાર અભિનયના કારણે લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બની રહે છે
અભિનેત્રીએ પ્લેન ગ્રીન કલરની સાડી સાથે હાફ સ્લીવ બ્લાઉઝ કેરી કરેલ છે
તાપસી વ્હાઈટ કલરની સાડીમાં ઘણી ખૂબસૂરત લાગી રહી છે
અભિનેત્રી ટૂંક સમયમાં પોતાની નવી ફિલ્મ દિલરુબાના બીજા પાર્ટમાં જોવા મળશે. અભિનેત્રી ફિલ્મના પ્રમોશન દરમિયાન બ્લુ કલરની સાડી જોવા મળી
તાપસીએ સાડીની સાથે બ્લેઝર કેરી કરેલ છે. આ લુક ઘણો સ્ટાઈલિશ લાગી રહ્યો છે
તાપસીએ મલ્ટીકલર સાડીની સાથે સ્લીવલેસ બ્લાઉઝ કેરી કરેલ છે