કિંજલ દવે હાલ ઓસ્ટ્રેલિયામાં છે, અહીં નવરાત્રી મહોત્વસની ઉજવણી ચાલી રહી છે.
સિડની, બ્રીસબેન, મેલમોર્ન, કેનબેરા, એડિલેડ અને પર્થમાં કિંજલ દવેનો કાર્યક્રમ હશે.
આ સમગ્ર માહિતી કિંજલ દવેએ તેને સોશિયલ મીડિયા પર શેર કરી છે.
આ તસવીરોમાં કિંજલ દવે સુંદર લાગી રહી છે.
ચાહકોએ પણ કિંજલ દવેને તેના આ કાર્યક્રમની સફળતાને લઈને શુભકામના પાઠવી છે.
2 ઓગસ્ટના રોજ કિંજલ દવેનું નવું સોંગ રિલિઝ થશે.