શરીરમાં કોલેસ્ટ્રોલ વધવાના આ લક્ષણો


By Nileshkumar Zinzuwadiya11, Aug 2025 04:22 PMgujaratijagran.com

હાર્ટમાં દુખાવો

શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલ વધવાથી હાર્ટમાં પ્રવાહ થતા બ્લડમાં સમસ્યા આવે છે. આ સાથે જ તમારા હાર્ટમાં દુખાવાનું કારણ બની શકે છે

થાક અને નબળાઈ

શું તમે જાણો છો શરીરમાં હાઈ કોલેસ્ટ્રોલને લીધે શરીરમાં થાક અને નબળાઈનો અહેસાસ થાય છે. જેથી લોકોને ચક્કર આવે છે

પગમાં દુઃખાવો

જો તમારા પગમાં દુખાવાથી પરેશાન છો તો કોલેસ્ટ્રોલ વધવાનું એક લક્ષણ છે. તે વધવાથી શરીર સાથે સાથે પગ તથા ઘૂંટણમાં પણ દુખાવો થાય છે

શ્વાસ લેવામાં તકલીફ

શરીરમાં કોલેસ્ટ્રોલનું લેવલ વધવાથી લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે

આંખમાં ધૂંધળાપણું

જો તમને કોલેસ્ટ્રોલ વધવાથી આંખની રક્ત વાહિનીઓમાં અવરોધ આવવા લાગે છે, જેથી આંખમાં ધૂંધળાપણું લાગે છે

પાચનની સમસ્યા

જો તમને પાચન તંત્રની સમસ્યા વધારે છે તો તે શરીરમાં વધતા કોલેસ્ટ્રોલના લેવલને લીધે થાય છે

વારંવાર ચહેરો ધોવાના ગેરફાયદા