આંતરડામાં ગાંઠ હોય ત્યારે આ લક્ષણો જોવા મળે છે, જાણી લો


By Vanraj Dabhi12, Apr 2024 11:51 AMgujaratijagran.com

આંતરડા

આંતરડાને આપણા શરીરનું એક ખાસ અંગ માનવામાં આવે છે.તેની મદદથી ખોરાકનું પાચન સારું થાય છે.

લક્ષણો

તેની સારવાર માટે સૌ પ્રથમ તમારે તેના લક્ષણોને ઓળખવા પડશે.ચાલો જાણીએ.

અપચો

જો આંતરડામાં ગાંઠ કે સોજો હોય તો પેટમાંથી સ્ટૂલ સાફ થઈ શકતું નથી.વ્યક્તિને ખાવાનું મન થતું નથી. આવુ થાય ત્યારે તમારે જલ્દી સારવાર લેવી જોઈએ.

સ્વાસ્થ્ય સમસ્યાઓ

જો આંતરડાની અંદર કંઈ થાય તો તે સ્વાસ્થ્ય સંબંધિત પેટમાં દુખાવો,સોજો વગેરે ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે.

મૂડ ખરાબ

જ્યારે આંતરડામાં ગાંઠ હોય ત્યારે વ્યક્તિનો મૂડ પણ બગડવા લાગે છે અને પેટમાં કેટલીક સમસ્યાઓના કારણે માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે.

મીઠાઈની તૃષ્ણા

વ્યક્તિને આંતરડામાં ગાંઠ કે સોજો હોય તો મીઠાઈઓ ખાવાનું મન થાય છે.ગાંઠના કારણે ખરાબ બેક્ટેરિયાની સંખ્યા વધારે હોય છે.

શરીરમાં ફેરફાર

કેટલાક લોકો જ્યારે તેમના આંતરડામાં ગાંઠ હોય ત્યારે શરીરમાં વિવિધ પ્રકારના બદલાવ જોવા મળે છે. જો તમને આવું કઈ થાય તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

અસ્વીકરણ

અહીં આપવામાં આવેલી તમામ માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે જેની અમે કોઈ પુષ્ટિ કરતા નથી.

વાંચતા રહો

જીવનશૈલી સંબંધિત તમામ સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

પલાળેલી ઈલાયચી ખાવાના ફાયદા