આંખોમાં જોવા મળે છે ડાયાબિટીસના લક્ષણો


By Hariom Sharma15, Aug 2023 10:00 AMgujaratijagran.com

જો કોઇ વ્યક્તિના શરીરમાં ડાયાબિટીસની શરૂઆત થઇ રહી છે તો, તેની આંખોમાં કેટલાક લક્ષણો જોવા મળે છે. આવો જાણીએ આ લક્ષણો વિશે.

ઝાંખપ

જો તમારી આંખોમાં ઝાંખપ જોવા મળી રહી છે તો, બની શકે છે કે આ આંખોની સમસ્યા નહીં પરંતુ ડાયાબિટીસની શરૂઆત હોય.

આંખોમાંથી પાણી

જો તમારી આંખોમાંથી ખૂબ જ પાણી આવવા લાગે છે, તો તમારે ડોક્ટર પાસે જરૂર જવું જોઇએ. આ ડાયાબિટીસની શરૂરઆત હોઇ શકે છે.

ગ્લૂકોમા

ડાયાબિટીસના દર્દીઓને આંખોમાં ગ્લૂકોમાં હોવાની સમસ્યા પણ થઇ શકે ચે.

રંગ સમજવામાં મુશ્કેલી

જો કોઇ વ્યક્તિને રંગો સમજવામાં કોઇ પણ પ્રકારની સમસ્યા થતી હોય તો, આ ડાયાબિટીસની શરૂરઆત હોઇ શકે છે.

સ્પોટ્સ દેખાવા

ઘણા લોકોને આંખોમાં સ્પોટ્સ અને ડાર્ક સ્ટ્રિંગ દેખાવા લાગે છે, જે ડાયાબિટીસની શરૂઆતનું કારણ હોઇ શકે છે.

મોતિયો

ઘણી વાર ડાયાબિટીસના કારણે લોકોમાં મોતિયા જેવી ખતરનાક બીમારીનો સામનો કરવો પડે છે.

કરચલીઓથી છુટકારો મેળવવાના સરળ ઉપાય