તુલસીનાં કુંડામાં બનાવો આ શુભ ચિહ્ન, ધનલાભ થશે


By Jagran Gujarati14, Jan 2023 10:45 PMgujaratijagran.com

સનાતન ધર્મમાં તુલસીના છોડને શુભ માનવામાં આવે છે. તુલસીનો છોડ જે કુંડામાં રોપ્યો હોય તે કુંડામાં શુભ ચિહ્ન બનાવવાથી તમારી બંધ ભાગ્ય ખુલી શકે છે, આવો જાણીએ...

એક્સપર્ટ જ્યોતિષાચાર્ય ડો રાઘાકાંત વત્સ પાસેથી જાણીએ કે તુલસીના છોડના કુંડા પર શુભ ચિહ્ન કરવાથી શું લાભ થાય.એક્સપર્ટનો મત

તુલસીના કુંડા પર સ્વસ્તિક બનાવવાથી માતા લક્ષ્મીની કૃપા વરસે છે. તેનાથી ભગવાન વિષ્ણુ પણ પ્રસન્ન થાય છે. તેનાથી ઘરમાં ધનધાન્યા આવે છે.સ્વસ્તિક

તુલસીના કુંડા પર ચક્રનું ચિહ્ન બનાવવાથી સંકટ દૂર થાય છે. ચક્રના ચિહ્નનો સકારાત્મક પ્રભાવ તમારા મનને પણ શાંત કરે છે.ચક્ર

તુલસીના કુંડામાં શંખનું ચિહ્ન કરવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. શંખ ભગવાન વિષ્ણુને પ્રિય છે, તેનાથી વિષ્ણુ ભગવાનની કૃપા વરસે છે.શંખ

તુલસીના કુંડામાં ઓમનું ચિહ્ન બનાવવાથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે.ઓમ

તુલસીના કુંડા પર ચંદનનું તિલક કરવાને શુભ માનવમાં આવે છે. તેનાથી ઘરમાં સુખ-શાંતિ રહે છે.ચંદનનું તિલક

તુલસીના છોડને ચુંદડી ઓઢાડવાને જ્યોતિષ શાસ્ત્ર મુજબ શુભ માનવામા આવે છે.&લાલ ચુંદડી ઓઢાડો

તમે પણ તુલસીના છોડ પર આ ચિહ્નો બનાવી શકો છે. સ્ટોરી સારી લાગી તો મિત્રોને શેર કરો અને વાંચતા રહો ગુજરાતી જાગરણ.

જોડાયેલા રહો ગુજરાતી જાગરણ સાથે

Anushka Senએ મિરર સેલ્ફીમાં ફ્લોન્ટ કર્યું કર્વી ફિગર