Anushka Senએ મિરર સેલ્ફીમાં ફ્લોન્ટ કર્યું&કર્વી ફિગર


By Kishan Prajapati14, Jan 2023 10:24 PMgujaratijagran.com

અનુષ્કા સેને સોશિયલ મીડિયા પર તેના મિરર સેલ્ફી ફોટો શેર કર્યા છે.

અનુષ્કા સેન આ મિરર સેલ્ફીમાં તેનું કર્વી ફિગર ફ્લોન્ટ કરી રહી છે.

અનુષ્કા સેન આ મિરર સેલ્ફીમાં તેનું કર્વી ફિગર ફ્લોન્ટ કરી રહી છે.

અનુષ્કા સેન તેની ક્યૂટ અદાને લીધે ફેન્સને&પસંદ છે.

અનુષ્કા સેન સ્ટાઇલિશ મામલે બોલિવૂડ એક્ટ્રેસને પણ ટક્કર આપે છે.

અનુષ્કા સેન 20 વર્ષની ઉંમરે લક્ઝરી લાઇફ&જીવે છે.

Nora Fatehiએ સિલ્વર કલરના શિમરી ડ્રેસમાં આપ્યા હટકે પોઝ