Nora Fatehiએ સિલ્વર કલરના શિમરી ડ્રેસમાં આપ્યા હટકે પોઝ


By Kishan Prajapati14, Jan 2023 10:13 PMgujaratijagran.com

નોરા ફતેહી બોડી ફિટ ડ્રેસમાં કાતિલ પોઝ આપી રહી છે.

આ ફોટોમાં નોરાએ સિલ્વર કલરનો શિમરી બોડી ફિટ ટ્રાન્સપરન્ટ ડ્રેસ પહેર્યો છે.

નોરા ફતેહી આ ફોટોમાં ખૂબ જ સ્લેઈંગ પોઝ આપી રહી છે.

નોરા ફતેહી આ ફોટોમાં ગોગલ્સ અને બૂટમાં સ્ટનિંગ લાગી રહી છે.

નોરા ફતેહીના બોલ્ડ ફિગર પર દરેક ડ્રેસ સૂટ&થાય છે.

નોરા ફતેહી 2023માં ફિલ્મ 100%માં જોવા મળશે.

સાઉથ એક્ટ્રેસ Raashii Khannaના બૉડીકૉન ડ્રેસમાં બૉલ્ડ લુક, જોઈને નજર નહીં હટે