સાઉથ એક્ટ્રેસ Raashii Khannaના બૉડીકૉન ડ્રેસમાં બૉલ્ડ લુક, જોઈને નજર નહીં હટે
By Sanket Parekh
14, Jan 2023 05:50 PM
gujaratijagran.com
જો તમે પાર્ટીમાં જવા માંગતા હોવ, તો રાશિ ખન્નાનો આ આઉટફિટ ટ્રાય કરી શકો છો. બ્લેક બૉડીકોન ડ્રેસમાં એક્ટ્રેસ હોટ લાગી રહી છે
બ્લેક લવર્સ માટે રાશિ ખન્નાના આ બૉડીકોન ડ્રેસ પરફેક્ટ છે. એક્ટ્રેસ આ આઉટફિટમાં કાતિલ લાગી રહી છે
ચૉકલેટ કલરનો આ બૉડીકોન ડ્રેસ એક્ટ્રેસની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યો છે
રાશિ ખન્નાનું પાર્ટી વિયર કલેક્શન પણ શાનદાર છે.
રેડ હૉટ ડ્રેસમાં રાશિ હૉટ લાગી રહી છે, એક્ટ્રેસના આ આઉટફિટ પણ તમે ટ્રાય કરી શકો છે
For More Stories like this:ALL PHOTO CREDIT : INSTAGRAM
મિની કલરફૂલ ડ્રેસમાં કહેર વર્તાવતી જોવા મળી Huma Qureshi, શેર કરી તસવીરો
Explore More