મિની કલરફૂલ ડ્રેસમાં કહેર વર્તાવતી જોવા મળી Huma Qureshi, શેર કરી તસવીરો
By Sanket Parekh
14, Jan 2023 04:40 PM
gujaratijagran.com
એક્ટ્રેસ તસવીરોમાં કલરફૂલ ડ્રેસમાં પહેરીને ચાર્મિંગ લુક આપતી જોઈ શકાય છે
આ તસવીરમાં હુમા બ્લુ ગ્રીન કલરનો કલરફૂલ હાઈનેક મિની ડ્રેસ પહેરેલી જોઈ શકાય છે
એક્ટ્રેસ ગ્લોઈંગ મેકઅપ સાથે ગ્લેમરસ અને ગોર્જિયસ લાગી રહી છે
'મોનિકા ઓ માય ડાર્લિંગ'ની એક્ટ્રેસ આ મિની ડ્રેસમાં સ્ટનિંગ લાગી રહી છે, તસવીરો પર ફેન્સ કોમેન્ટ કરી રહ્યાં છે
રેડ કલરના ફોર્મલ લુકમાં ડીવા પોતાની હૉટનેસથી ફેન્સને ઘાયલ કરી રહી છે
For More Stories like this:ALL PHOTO CREDIT : INSTAGRAM
Sonal Chouhan આ 8 ભારતીય આઉટફિટ્સમાં ઘણી સુંદર લાગી રહી છે
Explore More