Sonal Chouhan આ 8 ભારતીય આઉટફિટ્સમાં ઘણી સુંદર લાગી રહી છે
By Dharmendra Thakur
14, Jan 2023 03:23 PM
gujaratijagran.com
સોનલ ચૌહાણનો આ લહેંગા લુક ઘણો આકર્ષક છે. વ્હાઇટ લહેંગામાં મલ્ટી કલર્સથી ફ્લાવર્સ બનેલા છેફ્લાવર પ્રિન્ટેડ
જો તમને સિમ્પલ અને સોબર લુક પહેરવો ગમતો હોય તો તમે સોનલ ચૌહાણનો આ લુક ટ્રાય કરી શકો છોસિમ્પલ એન્ડ સોબર
શરારા સૂટ ખૂબ જ ટ્રેન્ડમાં રહે છે જો તમે પણ આ ટ્રેન્ડને ફોલો કરો છો તો સોનલ ચૌહાણનો આ આઉટફિટ ચોક્કસ ટ્રાય કરોશરારા લુક
સોનલ ચૌહાણ રેડ કલરના સૂટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે, ચાહકોને અભિનેત્રીનો લુક ખૂબ જ પસંદ છેસુંદરતા
સોનલ ચૌહાણ યેલો સૂટમાં પોતાની સુંદરતા બતાવી રહી છે, તમે અભિનેત્રીની ફેશન સેન્સ પરથી પ્રેરણા લઈ શકો છોયેલો સૂટ
લગ્નમાં દરેક છોકરીને લહેંગો પસંદ હોય છે, જો તમે પણ લહેંગા શોધી રહ્યા છો તો અભિનેત્રીને ફોલો કરોલહેંગા લુક
આવી જ અન્ય વેબસ્ટોરી જોવા માટેALL PHOTO CREDIT: INSTAGRAM/ SONAL CHOUHAN
Tara Sutaria એ ઝેબ્રા પ્રિન્ટેડ ડ્રેસમાં શેર કરી ખૂબસૂરત તસવીરો
Explore More