Swapna Shastra: સપનામાં પાણી જોવું શુભ હોય છે કે અશુભ, જાણો કારણ


By 03, Feb 2023 07:30 AMgujaratijagran.com

સપનાઓનો અર્થ

જો તમને સપનામાં પાણી સાથે જોડાયેલી વસ્તુઓ દેખાય છે તો તેનો શું અર્થ છે? તો આજે જાણીશું કે આ સપનાઓનો અર્થ શું હોય છે, અને સાથે એ પણ જાણીશું કે આ સપનાઓ શુભ ગણાય છે કે અશુભ.

સમુદ્ર દેખાવો

સપનામાં જો તમને સમુદ્ર જોવા મળે છે તો આ અશુભ ગણાય છે. જ્યારે પણ આવા સપનાઓ જોવો ત્યારે ભવિષ્ય માટે ચેતી જવું આની સાથે ધન હાની પણ થઇ શકે છે.

પોતાને સમુદ્રમાં જુઓ

આ સિવાય જો તમને પોતાને સમુદ્રની અંદર ઊભા રહેલાં જોવો છો તો એને અર્થ એ છે કે તેમારાથી કોઇ ભૂલ થઇ છે, જેને સુધરાવાની જરૂર છે.

નદી જોવી

સપનામાં જો તમે નદી જુઓ છો તેનો પણ એક અર્થ હોય છે. સ્વપ્ન શાસ્ત્ર પ્રમાણે આને શુભ ગણવામાં આવે છે. જો તમે સપનામાં નદી જોવો છો તો તમને તમારા કામમાં સફળતા મળવાની છે.

પોતાને નદીમાં જુઓ

જો તમે પોતાને નદીમાં ઊભા રહેતાં જુઓ છો અથવા તેની પાસે ઊભેલા જુઓ છો તો, આ સપનું શુભ ગણાય છે. જો તમે સપનામાં દૂરથી નદી જુઓ છો તો તે પણ શુભ ગણાય છે.

Holashtak 2023: જાણો ક્યારથી બેસે છે હોળાષ્ટક, તમામ શુભ કાર્યો થશે બંધ