માથાથી લઈને પગ સુધી અસર કરતી એકમાત્ર યોગ મુદ્રા કઈ છે?


By Vanraj Dabhi24, Jun 2025 04:34 PMgujaratijagran.com

યોગ મુદ્રા

જો તમે યોગ કરવાનું શરૂ કરશો તો તમને મળશે કે તેમા ફક્ત એક જ નહીં પરંતુ અનેક આસનોનો સમાવેશ થાય છે.

ફાયદા

દરેક આસનોના અલગ અલગ ફાયદા મળે છે, એટલે કે,અલગ અલગ સમસ્યા માટે અલગ અલગ આસનો કરવામાં આવે છે.

બધા આસનો

જો તમે બધા આસનો કરવા માટે તમે અહીં દર્શાવેલ આસન કરવું જોઈએ, તે તમને માથાથી લઈને પગ સુધી અસર કરશે.

ક્યુ આસન

આ આસનનું નામ છે સૂર્ય મનસ્કાર.

સૂર્ય નમસ્કાર

સૂર્ય નમસ્કાર શરીરના દરેક ભાગ માથાથી પગ સુધી બધાને અસર કરે છે.

વજન નિયત્રણ

વજન ઘટાડવામાં,સુગમતા વધારવામાં અને રક્ત પરિભ્રમણ સુધારવામાં મદદ કરે છે.

માનસિક સ્વાસ્થ્ય

મનને શાંત કરે છે અને શરીરને સક્રિય રાખે છે.

હોર્મોન્સ સંતુલિત

આ આસન હોર્મોન્સને સંતુલિત કરે છે અને મેટાબોલિઝમને ઝડપી બનાવે છે.

બધા અગોને અસર

આનો અર્થ એ થયો કે સૂર્ય નમસ્કાર ફક્ત બહારથી જ નહીં પણ શરીરની અંદરથી પણ અસરકારક છે.

ધાણાના બીજનું પાણી પીવાથી સ્કિન માટે થાય છે આ 6 ફાયદા