Surya Gochar 2022: &ધનુ રાશિમાં પ્રવેશ કરશે ગ્રહોના રાજા સૂર્યદેવ


By AkshatKumar Pandya13, Dec 2022 01:00 PMgujaratijagran.com

મેષ રાશિતમારી રાશિથી નવમાં સ્થાને સૂર્યદેવ ગોચર કરશે, સમાજમાં માન-પ્રતિષ્ઠામાં વધારો થશે, પિતા તરફથી કોઈ લાભ પ્રાપ્ત થશે

મિથુન રાશિસૂર્ય દેવ તમારી રાશિથી સાતમાં સ્થાનમાં ગોચર કરશે. પાર્ટનરશિપમાં લાભ થશે. કોઈ શુભ સમાચાર મળશે.

સિંહ રાશિતમારી રાશિથી પાંચમા સ્થાનમાં સૂર્યદેવ ગોચર કરશે. વિદ્યાર્થીમિત્રો માટે આ સમય શુભ રહેશે. નોકરી-ધંધામાં પણ પ્રમોશન મળશે

કુંભ રાશિતમારી રાશિથી અગિયારમાં સ્થાને સૂર્યદેવ ગોચર કરશે, અણધાર્યો કોઈ લાભ પ્રાપ્ત થશે. આર્થિત સ્થિતિ સુધરતી નજરે આવશે

કર્ક રાશિતમારી રાશિથી છઠ્ઠા સ્થાનમાં સૂર્ય ગોચર કરશે. સ્વાસ્થ્ય અંગે ધ્યાન રાખવું, મોસાળ તરફથી લાભ મળશે

શિયાળામાં પાલક જ્યૂસ પીવાના 5 ફાયદા