શિયાળામાં પાલક જ્યૂસ પીવાના&5 ફાયદા
By Kishan Prajapati
12, Dec 2022 04:06 PM
gujaratijagran.com
શિયાળામાં ખાવા-પીવાની અલગ જ મજા છે. શિયાળામાં ખૂબ જ ખૂખ લાગે છે અને પાચન પણ સારું થાય છે.
શિયાળામાં લીલા શાકભાજીનું સેવન ખૂબ જ ફાયદાકારક છે.
પાલકનું જ્યૂસ પીવાથી થતાં ફાયદા અંગે જાણીએ.
જો તમે વજન ઓછું કરવાનું વિચારી રહ્યા છો તો તમારે પાલકને તમારા ડાયટમાં સામેલ કરવા જોઈએ.
પાલકનું જ્યૂસ પીવાથી આંખની દૃષ્ટી વધે છે. તેમાં વિટામીન A અને વિટામિન C&હોય છે.
દરરોજ પાલકનું જ્યૂસ પીવાથી ઇમ્યુનિટી મજબૂત થાય છે.
પાલકમાં કેલ્શિયમય, વિટામિન અને એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે.
સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.
Avneet Kaur જાપાનમાં એન્જોય કરી રહી છે વેકેશન
Explore More