Avneet Kaur જાપાનમાં એન્જોય કરી રહી છે વેકેશન


By Kishan Prajapati12, Dec 2022 03:49 PMgujaratijagran.com

અવનીત કૌર જાપાનમાં વિન્ટર સિઝનની મજા માણી રહી છે.

અવનીત કૌર આ ફોટોમાં જાપાનના ઓસકા શહેરમાં ફરી રહી છે.

એક્ટ્રેસ જાપાનમાં મસ્તી કરતાં-કરતાં શોપિંગ કરી રહી છે.

આ ફોટમાં અવનીત કૌરે જાપાનનો ટ્રેડિશનલ લૂક કેરી કર્યો છે.

એક્ટ્રેસને ટ્રાવેલિંગ કરવું ખૂબ જ પસંદ છે.

અવનીત કૌર જલદી જ નવાઝુદ્દીન સાથે ફિલ્મ ટીકૂ વેડ્સ શેરુમાં જોવા મળશે.

સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.

GYMમાં ગયા વગર બોડી બનાવવા અને સ્વસ્થ રહેવા ફોલો કરો આ ટિપ્સ