GYMમાં ગયા વગર બોડી બનાવવા અને સ્વસ્થ રહેવા ફોલો કરો આ ટિપ્સ
By Kishan Prajapati12, Dec 2022 01:05 PMgujaratijagran.com
ઘરની સાફ-સફાઈ કરવી એક એવું કામ છે જેની મદદથી તમે પોતાનું વજન ઓછું કરી શકો છે. તમે કરચા-પોતા, કપડાં ધોવા અને કુકિંગ કરીને તમારું બોડી શેપમાં રાખી&શકો છો.
સીડી ચડવા-ઉતરવાથી પગમાં મજબૂતી આવે છે. બ્રિસ્ક વોકિંગ કરવું સ્વાસ્થ્ય માટે ફાયદાકાર પણ સાબિત થાય છે.
સ્કીપિંગ એક એવી એક્સરસાઇઝ છે. જેને લીધે શરીરમાં લોહીનું ભ્રમણ સારું થાય છે. આવી એક્સરસાઇઝથી કેલેરી બર્ન થાય છે.
ટ્રેકિંગ કરવાથી સ્વસ્થ રહેવાય છે. પગપાળા ચાલવું સ્વાસ્થ્ય માટે સારી એક્સરસાઈઝ છે.
એક્સરસાઇઝ માટે ટાઇમ ના હોય તો ડાન્સ કરવો. આ માટે ભાંગડા અને ઝૂમ્બા કરી શકો છો.
સ્વિમિંગ પણ એક સારી એક્સરસાઇઝ છે. તેનાથી તમે વધુ કેલેરી બર્ન કરી શકો છો.
સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.
Nora Fatehiએ હોટ અન્ડ ગ્લેમરસ લૂકમાં શેર કર્યા સિઝલિંગ ફોટો