Nora Fatehiએ હોટ અન્ડ ગ્લેમરસ લૂકમાં શેર કર્યા સિઝલિંગ ફોટો


By Kishan Prajapati12, Dec 2022 12:50 PMgujaratijagran.com

નોરા ફતેહીએ ઇન્સ્ટાગ્રામ પર તેના ફોટો શેર કર્યા છે.

એક્ટ્રેસનો આ લૂક ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

નોરા ફતેહીએ કોઈ બ્રાન્ડનું પ્રમોશન કરતી વખતે આ ફોટોશૂટ કરાવ્યું હતું.

પોતાની એક્ટિંગ સાથે નોરા તેની સુંદરતાને લીધે પણ ચર્ચામાં રહે છે.

એક્ટ્રેસનો દરેક લૂક સોશિયલ મીડિયામાં વાઇરલ થાય છે.

સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.

Karishma Tannaએ એમ્બ્રોયડર્ડ લહેંગામાં આપ્યો હટકે પોઝ