Karishma Tannaએ એમ્બ્રોયડર્ડ લહેંગામાં આપ્યો હટકે પોઝ


By Kishan Prajapati12, Dec 2022 11:55 AMgujaratijagran.com

આ ફોટોમાં એક્ટ્રેસ એમ્બ્રોયડર્ડ લહેંગામાં સિઝલિંગ પોઝ આપી રહી છે.

કરિશ્માએ આ ફોટોમાં મડ કલરનો લહેંગો અને મેચિંગ શ્રૃગ પહેર્યું છે.

વેવી હેર સ્ટાઇલ અને ઓક્સિડાઇઝ્ડ ઇયરિંગ્સમાં એક્ટ્રેસ સ્ટનિંગ પોઝ આપી રહી છે.

એક્ટ્રેસ તેના આ દેશી લૂકમાં કાતિલ પોઝ આપી રહી છે.

કરિશ્મા તન્ના આ ફોટોમાં ગ્લેમરસ અને ગોર્જિયસ લાગી રહી છે.

કરિશ્મા ઇન્ડસ્ટ્રીની ફેશનિસ્ટા છે. તેણે 20થી વધુ ટીવી સિરિયલમાં કામ કર્યું છે.

સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.

Rashmika Mandannaએ શેર કર્યો ચાર્મિંગ લૂક