Rashmika Mandannaએ શેર કર્યો ચાર્મિંગ લૂક
By Kishan Prajapati
12, Dec 2022 11:46 AM
gujaratijagran.com
રશ્મિકા મંદાના આ લેટેસ્ટ વિન્ટર આઉટફિટમાં સુંદર લાગી રહી છે.
નેશનલ ક્રશ રશ્મિકા મંદાના આ ફોટોમાં તેના મૈસી હેર ફ્લોન્ટ કરી રહી છે.
એક્ટ્રેસનું આ રેડ જેકેટ વિન્ટર સિઝનમાં કેરી કરવા માટે શાનદાર ઓપ્શન છે.
રશ્મિકા મંદાના તેની અદાથી ફેન્સને ક્રેઝી કરી રહી છે.
નેશનલ ક્રશ રશ્મિકા બોલિવૂડન એક્ટ્રેસને જોરદાર ટક્કર આપે છે.
સાઉથમાં દમદાર એક્ટિંગ કરનારી એક્ટ્રેસે બોલિવૂડમાં ફિલ્મ ગુડબાયથી ડેબ્યુ કર્યું છે.
સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.
Samreen Kaurએ ગ્રીન અને બ્લૂ શર્ટમાં શેર કર્યા ફોટો
Explore More