Samreen Kaurએ ગ્રીન અને બ્લૂ શર્ટમાં શેર કર્યા ફોટો
By Kishan Prajapati
12, Dec 2022 11:34 AM
gujaratijagran.com
આ ફોટોમાં એક્ટ્રેસ શર્ટના બટન ખુલ્લા રાખીને પોઝ આપી રહી છે.
સમરીને આ ફોટોમાં બ્લૂ અને ગ્રીન કલરના શર્ટ અને પેન્ટ પહેર્યું છે.
એક્ટ્રેસ આ ફોટોમાં ખૂબ જ ગોર્જિયસ લાગી રહી છે.
સમરીન તેના આ મિરર સેલ્ફીમાં હટકે પોઝ આપી રહી છે.
આ ફોટોમાં ટ્રેડિશનલ ડ્રેસમાં એક્ટ્રેસ હોટ પોઝ આપી રહી છે.
સમરીને અત્યાર સુધી ઘણી ફિલ્મો અને વેબ સિરીઝમાં કામ કર્યું છે.
સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.
Janhvi Kapoorએ માલદીવમાં શોર્ટ્સ અને ક્રોપ ટોપમાં શેર કર્યો લૂક
Explore More