Janhvi Kapoorએ માલદીવમાં શોર્ટ્સ અને ક્રોપ ટોપમાં શેર કર્યો લૂક


By Kishan Prajapati12, Dec 2022 11:25 AMgujaratijagran.com

જાહાન્વી કપૂર અત્યારે માલદીવમાં તેનું વેકેશન એન્જોય કરી રહી છે.

હાલમાં જ એક્ટ્રેસે ડેનિમ શોર્ટ્સ અને ક્રોપ ટોપમાં તેનો હોટ લૂક શેર કર્યો છે.

ડીવા આ વસ્ટર્ન લૂક સાથે ગ્લોસી મેકઅપ લૂક કમ્પલિટ કર્યો છે.

જાહાન્વીએ થોડાક દિવસો પહેલાં જ તેનો બિકિની લૂક શેર કર્યો હતો.

એક્ટ્રેસે માલદીવમાં માણેલા વેકેશનના ગ્લેમરસ ફોટો શેર કર્યા હતાં.

ડીવાનો આ વેકેશન દરમિયાનનો ફોટો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ&થયો હતો.

સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.

Janhvi Kapoor એ આપ્યા ગ્લેમરસ પોઝ