Janhvi Kapoor કપૂરના આપ્યા ગ્લેમરસ પોઝ
By Kishan Prajapati
11, Dec 2022 04:17 PM
gujaratijagran.com
બોલિવૂડ એક્ટ્રેસ જાન્હવી કપૂર તેની સુંદરતા અને એક્ટિંગને લીધે ચર્ચામાં રહે છે.
જાન્હવી આ સ્લીવલેસ વ્હાઇટ ડ્રેસમાં ગ્લેમરસ પોઝ આપી રહી છે.
આ કૂલ લૂકમાં જાન્હવી ખૂબ જ સિઝલિંગ પોઝ આપી રહી છે.
આ સિઝલિંગ સાડી લૂકમાં જાન્હવી એટ્રેક્ટિવ પોઝ આપી રહી છે.
આ ફોટોમાં જાન્હવી તેની સેન્ટિમેન્ટ સ્ટાઇલ બતાવી રહી છે.
આ કૂલ લેધર ડ્રેસમાં જાન્હવી ખૂબ જ ગોર્જિયસ લાગી રહી છે.
આ ફોટોમાં જાન્હવીએ લાઇટ મેકઅપ અને સુંદર ફૂટવેર કેરી કર્યા છે.
આ બોડીકોન સૂટમાં જાન્હવી તેનું કર્વી ફિગર ફ્લોન્ટ કરી રહી છે.
સમાચારથી અપડેટ રહેવા અહીં ક્લિક કરો.
ફ્લેક્સિબિલિટી માટે વર્કઆઉટથી પહેલા કરો આ સ્ટ્રેચિંગ
Explore More