ફ્લેક્સિબિલિટી માટે વર્કઆઉટથી પહેલા કરો આ સ્ટ્રેચિંગ
By Dharmendra Thakur
11, Dec 2022 04:13 PM
gujaratijagran.com
ક્રેસન્ટ લંજ સ્ટ્રેચનો પૂરો ફાયદો લેવા માટે જરૂરી છે પોતાના હિપ્સને સ્ક્વેર રાખવો જેથી બૉડી પ્રૉપર Alignmentમાં બની રહે
પ્લેન્ક પોઝિશનમાં ગયા બાદ પોતાના બંને પગને પાછળ લઇ જાઓ અને પછી એને આગળ લાવો જેથી તમારો એબડૉમિનલ વર્કઆઉટ થઇ શકે
અપવર્ડ ડૉગ કરતી વખતે પોતાના ખંભા કાનથી જેટલા દૂર થઇ શકે તેટલા કરો. ડાઉનવર્ડ ડૉગ અને આ સ્ટ્રેચને મિક્સ કરીને કરો
આ વાતનું ખાસ ખ્યાલ રાખો કે તમારા હિપ્સ અને શોલ્ડર્સ વધારે ટ્વિસ્ટ ન થાય. બૉડીને વધુમાં વધુ સ્ટ્રેચ કરવા પર ફોકસ કરો
જ્યારે તમે તમારી અપર બૉડીને ટ્વિસ્ટ કરી રહ્યા હોય ત્યારે આ વાતનું ખાસ ધ્યાન રાખો કે તમારા હિપ્સ અને શોલ્ડર્સ વધારે ટ્વિસ્ટ ન થઇ રહ્યા હોય
સાઈડ બૉડી સ્ટ્રેચમાં જરૂરી નથી કે તમે જમીનને સ્પર્શ કરવાનો પ્રયાસ કરો. તમે બીજી બાજુ હાજર કોઈ દીવાલને પણ પોતાની આંગળીઓથી સ્પર્શ કરી શકો છો
સ્ટ્રેચિંગથી મસલ્સ જકડાઈ જવાની સમસ્યા દૂર થાય છે, સારી રીતે એક્સરસાઇઝ કરી શકાય છે. ઈજા થવાની સંભાવના ઘણા હદ સુધી ઘટી જાય છે
સમાચારથી સતત અપડેટ રહેવા અહીં ક્લિક કરો.
Hansika Motwaniએ શેર કર્યા સિઝલિંગ ફોટો
Explore More