Hansika Motwaniએ શેર કર્યા સિઝલિંગ ફોટો
By Kishan Prajapati
11, Dec 2022 03:00 PM
gujaratijagran.com
એક્ટ્રેસ હંસિકા મોટવાની દુલ્હનના જોડામાં પ્રિટી લાગી રહી છે.
હંસિકાએ સૂફી નાઇટ્સનો ફેમિલી સાથે ક્લિક કરાવેલો ફોટો ફેન્સ સાથે શેર કર્યો છે.
હંસિકા મોટવાની અને સોહેલ કથુરિયાનો આ ફોટો સૂફી નાઇટ્સનો છે.
હંસિકા અને સોહેલ હવે એકબીજાના જીવનસાથી છે.
સોહેલ કથુરિયાએ હંસિકાને એફિલ ટાવર પાસે પ્રપોઝ કર્યું હતું.
સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.
Amyra Dasturએ માલદીવ્સમાં આપ્ય હટકે પોઝ
Explore More