Amyra Dasturએ માલદીવ્સમાં આપ્ય હટકે પોઝ


By Kishan Prajapati11, Dec 2022 03:00 PMgujaratijagran.com

અમાયરાનો આ ફોટો માલદીવ વેકેશનનો છે અને તેણે ડાઇવિંગ ગોગલ્સ પહેર્યા છ.

આ ફોટોમાં એક્ટ્રેસ બિકિની પહેરી અંડર વોટર સ્વિમિંગ કરી રહી છે.

એક્ટ્રેસને ટ્રાવેલિંગ ખૂબ જ પસંદ છે. અમાયરાનો આ ફોટો તેની ઇંગ્લેન્ટ&ટ્રીપનો છે.

આ ફોટોમાં એક્ટ્રેસ ખૂબ જ સ્લેઇંગ પોઝ આપી રહી છે.

અમાયરાની હોટનેસના લોકો દિવાના છે. આ ફોટોમાં એક્ટ્રેસે જાળીવાળો ડ્રેસ&પહેર્યો છે.

એક્ટ્રેસ જલદી જ એક તમિલ ફિલ્મ બઘીરામાં જોવા મળશે.

સમાચારથી સતત અપડેટ રહેવા અહીં ક્લિક કરો.

Mimi Chakrabortyએ કૂલ અંદાજમાં શેર કર્યો વિન્ટર લૂક