Mimi Chakrabortyએ કૂલ અંદાજમાં શેર કર્યો વિન્ટર લૂક


By Kishan Prajapati11, Dec 2022 01:00 PMgujaratijagran.com

બંગાળી એક્ટ્રેસ મિમી ચક્રવર્તી વિન્ટર લૂકમાં સ્ટાઇલિશ લાગી રહી છે.

એક્ટ્રેસે વિન્ટ લૂકને ખાસ બનાવવા માટે બ્લેક જેકેટ સાથે જીન્સ કેરી કર્યું છે.

મિમી ચક્રવર્તી મિલિયન ડૉલર સ્માઇલ સાથે મસ્ત પોઝ આપી રહી છે.

એક્ટ્રેસનું હાઇનેક બ્લેક સ્વેટર આ વિન્ટર સિઝન માટે પરફેક્ટ છે.

મિમી ચક્રવર્તી તેના ડેઝલિંગ લૂકથી ફેન્સને ઘણીવાર આશ્ચર્યચકિત કરે છે.

મિમી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.

સમાચારથી સતત અપડેટ રહેવા અહીં ક્લિક કરો.

Disha Parmarએ રેડ કલરના ફ્લોરલ પ્રિન્ટેડ ડ્રેસમાં શેર કર્યા ક્યૂટ ફોટો