Disha Parmarએ રેડ કલરના ફ્લોરલ પ્રિન્ટેડ ડ્રેસમાં શેર કર્યા ક્યૂટ ફોટો
By Kishan Prajapati
11, Dec 2022 12:00 PM
gujaratijagran.com
દિશા રેડ કલરના મિડી ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
આ ફોટોમાં એક્ટ્રેસે રેડ કલરનો ફ્લોરલ પ્રિન્ટેડ મિડી ડ્રેસ પહેર્યો છે.
મિડી ડ્રેસમાં દિશા સ્ટ્રીટ પર ચાલતાં-ચાલતાં ક્યૂટ પોઝ આપી રહી છે.
આ દિશા પરમાર ફોટોમાં તેની મિડીને ફ્લોન્ટ કરી રહી છે.
ટીવી સ્ટારની સુંદરતા પર ફેન્સ નજર હટાવી શકતાં નથી.
દિશાએ તેના કરિયરની શરુઆત વર્ષ 2012માં પ્યાર કા દર્દ હૈ મીઠા મીઠા પ્યારા પ્યારા સિરિયલથી કરી હતી.
સમાચારથી સતત અપડેટ રહેવા અહીં ક્લિક કરો
જાણો, તમારી ફેવરિટ એક્ટ્રેસ કેટલું ભણેલી છે
Explore More