By Kishan Prajapati11, Dec 2022 11:00 AMgujaratijagran.com
બોલિવૂડની ફેમસ એક્ટ્રેસ તેની ફેશન સેન્સ અને એક્ટિંગને લીધે જાણિતી છે. પણ તે કેટલું ભણેલી છે તે અંગે અમે તમને જણાવીએ.
એક્ટ્રેસ ઋચા ચઢ્ઢાએ દિલ્હીની સેન્ટ સ્ટીફન કોલેજથી હિસ્ટ્રીમાં ગ્રેજ્યુએશન કર્યું છે અને મુંબઈની સોફિયા કોલેજથી સોશિયલ કોમ્યુનિકેશનમાં ડિપ્લોમાં કર્યું છે.
આલિયા ભટ્ટા વધુ ભણેલી નથી. આલિયા ભટ્ટે 12મું ધોરણ પણ પુરું કર્યું નથી.
કંગના રનૌત 12માં ધોરણમાં નાપાસ થઈ હતી. આ પછી તેણે બોલિવૂડમાં એન્ટ્રી&કરી હતી.
એક્ટ્રેસ સોનમ કપૂરે મુંબઈના આર્ય વિદ્યા મંદિરમાં 12માં ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. આ પછી તેણે ગ્રેજ્યુએશન અડધું મૂકી દીધું અને ફિલ્મોમાં એક્ટિંગ શરૂ કરી હતી.
સારા અલી ખાન તેનું સ્કૂલિંગ બેસેન્ટ મોન્ટેસરી સ્કૂલથી કર્યું છે. આ પછી સારાએ ન્યૂયોર્કની કોલંબિયા યૂનિવર્સિટીથી હિસ્ટ્રી અને પોલિટિકલ સાયન્સમાં ગ્રેજ્યુએશન&કર્યું છે.
એક્ટ્રેસ દિશા પટની નાનપણમાં ભણવાંમાં હોંશિયાર હતી. ફિલ્મમાં એન્ટ્રી કર્યા પહેલાં દિશાએ કોમ્પ્યુટર સાયન્સમાં બીટેક કર્યું છે.
એક્ટ્રેસ કૃતિ સેનને નોઇડાના જેપી ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેક્નોલોજીમાં ઇલેક્ટ્રોનિક અને કોમ્યુનિકેશનમાં બીટેક કર્યું છે.