વરસાદમાં ન્હાવાના છે જાદુઈ ફાયદા, માત્ર આ એક વાતનું ધ્યાન રાખશો


By Sanket M Parekh11, Jul 2023 04:14 PMgujaratijagran.com

વાળ માટે ફાયદેમંદ

વરસાદમાં ન્હાવાથી તમારા વાળ કુદરતી રીતે સાફ થાય છે. જેનાથી માથાની ગંદકી અને અશુદ્ધીઓ નીકળવામાં મદદ મળે છે.

વિટામિન બી-12

વરસાદનું પાણી ખૂબ જ હલકુ હોવાની સાથે ક્ષારવાળું હોય છે. જો તમે ગરમીના દિવસોમાં વરસાદમાં ન્હાશો, તો તમારા શરીરને વિટામિન બી-12 મળી શકે છે.

હોર્મોનને બેલેન્સ રાખશે

વરસાદમાં ન્હાવાથી તમારા હોર્મોનને બેલેન્સમાં રાખી શકો છે. આ સાથે આ પાણીથી કાનના દુખાવામાં પણ રાહત મળી શકે છે.

અળાઈઓમાં રાહત

મોટાભાગે ચોમાસામાં અળાઈ સહિત સ્કિન સબંધી સમસ્યા થવા લાગે છે. એવામાં વરસાદના પાણીમાં ન્હાવાથી બૉડી ટેમ્પરેચર ઠીક થાય છે અને અળાઈઓમાં રાહત મળે છે.

તણાવ ઓછો કરશે

વરસાદના પાણીમાં એન્ડોફાર્મિન અને સેરોટોનિન જેવા હેપ્પીનેસ વાળા હોર્મોન રિલીઝ થાય છે. જેના કારણે તણાવ દૂર કરવામાં મદદ મળે છે.

10-15 મિનિટ ન્હાવુ જોઈએ

વરસાદમાં ન્હાવાના અનેક ફાયદા છે, પરંતુ આ દરમિયાન એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, તમે વરસાદમાં વધુમાં વધુ 10-15 મિનિટ સુધી જ ન્હાવું જોઈએ. આ સાથે જ વરસાદના પાણીમાં ન્હાયા બાદ જલ્દી સાદા પાણીથી ન્હાઈને શરીર લૂછી લેવું જોઈએ.

આ હેલ્ધી બ્રેકફાસ્ટથી તમારા દિવસની શરૂઆત કરો, થશે ચમત્કારિક ફાયદા