એક્સપર્ટના મતે, દિવસની શરૂઆત હેલ્ધી બ્રેકફાસ્ટ સાથે કરવી જોઈએ. જેથી એનર્જી મળે છે અને દિવસભર તાજગી મહેસૂસ થશે.
પનીરમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન મળી આવે છે. જેની ભૂર્જી બનાવવા માટે ડુંગળ અને ટામેટા નાખીને ખાવ. આ હેલ્ધી બ્રેકફાસ્ટ એનર્જીથી ભરપુર હશે.
દાલમાં પ્રોટીનનું સારૂ પ્રમાણ હોય છે. દાલ પરાઠા એક હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો છે.
આ દક્ષિણ ભારતીય ડીશ પણ હેલ્ધી નાસ્તા માટે ઉત્તમ વિકલ્પ છે. જેમાં પ્રોટીનનું સારૂં એવું પ્રમાણ હોય છે.
આ જલ્દી બનાને તૈયાર થનાર બ્રેકફાસ્ટ છે. જેને હેલ્ધી અને ટેસ્ટી બનાવવા માટે તેમાં મગફળીા દાણા, ડૂંગળી અને ટામેટા મિક્સ કરી શકો છો.
ફણગાવેલા ચણા, બીન્સમાં ડુંગળી અને ટામેટા મિક્સ કરીને તેને ચટપટા બનાવી શકો છે. હેલ્ધી નાસ્ત માટે આ એક ઉત્તમ વિકલ્પ છે.