કિડનીને લાંબા સમય સુધી રાખવી છે સ્વસ્થ, તો ડાયટમાં સામેલ કરો આ સુપરફૂડ્સ


By Sanket M Parekh13, Oct 2023 04:30 PMgujaratijagran.com

ફુલાવર

ફુલાવર પોષક તત્વોથી ભરપુર હોય છે. જે કિડની માટે ખૂબ જ ફાયદેમંદ હોય છે. જેમાં વિટામિન-સી, ફાઈબર અને ફોલેટના ગુણ મળી આવે છે.

ક્રેનબેરી

કિડની ઈન્ફેક્શન અથવા યુરિનરી ટ્રેક્સ ઈન્ફેક્શન થવા પર તમે ક્રેનબેરી અથવા જેના જ્યૂસનું સેવન કરી શકે છે. જેનાથી બેક્ટેરિયા ઓછા થાય છે. આ સાથે જ કિડનીમાંથી ટૉક્સિન બહાર થઈ જાય છે.

શિમલા મરચું

શિમલા મરચું કિડનીને સ્વસ્થ રાખવામાં સહાયક હોય છે. જેમાં એન્ટી ઑક્સિડેન્ટ્સ પુષ્કળ પ્રમાણમાં હોય છે. જે કિડનીમાં જમા ઝેરીલા પદાર્થને બહાર કરે છે.

પાલક

પાલકમાં રહેલ મેગ્નેશિયમ, ફોલેટ અને આયરન સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ હોય છે. આ તમામ પોષક તત્વો કિડનીને હેલ્ધી રાખવામાં મદદ કરે છે.

તજની ચા

કિડનીને સ્વસ્થ રાખવા માટે તજની ચાનું સેવન કરવું જોઈએ. જે કિડનીમાં જમા ગંદકીને સાફ કરે છે. જેને પીવાથી કિડની ડિટૉક્સ કરવામાં મદદ મળે છે.

બીટ

બીટ આયરનના ગુણોથી ભરપુર હોય છે. જેના સેવનથી શરીરમાં લોહી અને પ્લેટલેટ્સ બન્ને વધે છે. જેમાં રહેલ એન્ટી ઑક્સિડેન્ટ્સ હાર્ટ, કિડની અને લિવરને હેલ્ધી રાખવામાં મદદરૂપ થાય છે.

હાથની હથેળીઓ સાથે ઘસવાથી મળે છે ગજબના ફાયદા, દરરોજ કરવાની આદત પાડો