વિટામિન Cની ઉણપ દૂર કરવા માટે આ યોગ્ય ખોરાકનું સેવન કરો


By Vanraj Dabhi11, Sep 2023 06:42 PMgujaratijagran.com

ફૂલકોબી

તેમાં વિટામિન સીની ભરપૂર માત્રા એન્ટીઓક્સીડેન્ટ તરીકે કામ કરે છે, તે એસીડિટી ઘટાડે અને સંરક્ષણને મજબૂત બનાવે છે.

કિવી

કિવીમાં વિટામિન સીનું પ્રમાણ વધુ હોય છે, તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને તણાવ ઘટાડવામાં મદદ કરી શકે છે.

સ્ટ્રોબેરી

તેમાં મેંગેનીઝ,ફોલેટ અને વિટામિન સી સહિત એન્ટીઓક્સીડેન્ટનું મજબૂત સંયોજન છે,સ્ટ્રોબેરી ડાયાબિટીસ,કેન્સર,હૃદય રોગ જેવા ઘણા રોગો મટાડવામાં મદદ કરે છે.

કેલ

એક કપ સમારેલ કેલ 80 મિલિગ્રામ વિટામિન સી હોય છે, જે લાંબા સમયના દુખાવાને ઘટાડવામાં મદદ કરે છે.

શિમલા મિર્ચ

શિમલા મિર્ચમાં વિટામિન સીનું પ્રમાણ ઉંમર સાથે વધે છે, આંખોના સારા સ્વાસ્થ્યને જાળવવા માટે અને તમારા આહારમાં પૂરતું વિટામિન સી મેળવવું મહત્વપૂર્ણ છે, તે મોતિયાના નાબૂદ કરવામાં મદદ કરે છે.

કાળા કિસમિસ

કાળી કરન્ટસમાં એન્થોકયાનિન,એન્ટીઓક્સીડન્ટ ગુણધર્મો સાથે ફ્લેવોનોઈડ્સનો સમૃદ્ધ સ્ત્રોત છે.

જામફળ

ખાસ કરીને જામફળમાં એન્ટીઓક્સીડેન્ટ લાઈકોપીન વધારે હોય છે,છાલવાળા જામફળ ખાવાથી બ્લડ પ્રેશર,કુલ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડે છે.

લીંબુ

તેમાં ફાઈબર,એન્ટીઓક્સીડેન્ટ અને વિટામિન સીનો શક્તિશાળી સ્ત્રોત છે,લીંબુ એનિમિયા,હૃદય રોગના જોખમ અને કેન્સરમાં મદદ કરી શકે છે.

બ્રેસેલ સ્પ્રાઉટ્સ

બ્રસેલ્સ સ્પ્રાઉટ્સમાં વિટામિન સી,વિટામિન કે,ફોલેટ,ફાઈબર,મેગ્નેશિયમ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે,તે હાડકાને મજબૂત કરવાનું કામ કરે છે.

સારી પાચનક્રિયા માટે આ 5 યોગ આસન કરો