શાકભાજી અને ફળોમાં ભરપૂર માત્રામાં વિટામિન, મિનરલ્સ, ફાઈબર અને એન્ટી ઓક્સીડેન્ટ હોય છે. માટે તેને તમારા ડાયટમાં સામેલ કરો.
બેરીઝમાં એન્થોસાયનિન અને ફ્લેવોનોયડ જેવા એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જે કેન્સર સામે લડવામાં મદદ કરે છે.
ટામેટામાં લાઈકોપીન નામનું પાવરફુલ એન્ટીઓક્સિડેન્ટ હોય છે. જો પ્રોસ્ટેટ કેન્સરનો જોખમને ઓછું કરે છે.
લસણ અને ડુંગળીમાં એલિસિન જેવા સલ્ફર યોગિક હોય છે. જે કેન્સર વિરોધી ગુણો તરીકે કામ કરે છે.
ગ્રીન ટીમાં પોલિફેનોલ અને કેટેચિન જેવા તત્વો હોય છે. જેનામાં એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટીઈન્ફેમેટરી જેવા ગુણો હોય છે. તે સ્તન કેન્સર, પ્રોસ્ટેટ અને કોલોરેક્ટલ કેન્સરને દૂર રાખે છે.
હળદરમાં કર્ક્યૂમિન જેવા તત્વો હોય છે. જે કેન્સરના સેલ્સનો વિકાસ થતાં અટકાવે છે.