ચણાના લોટની રોટલી ખાવાના ફાયદા


By Gujarati Jagran31, Mar 2023 06:27 PMgujaratijagran.com

કામની વાત

બેસન પ્રોટીન અને ફાઈબરનો એક સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. તેનાથી બનેલી રોટલીનું સેવન કરવાથી ઘણા લાભ થાય છે. આવો આ અંગે જાણીએ...

બેડ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે

ચણાના લોટનું સેવન કરવાથી બેડ કોલેસ્ટ્રોલ ઓછું થવા લાગે છે. બેસનની રોટલીમાં પોલીઅનસેચ્યુરેટેડ એસિડ હોય છે. જે બોડીના બેડ કોલેસ્ટ્રોલ ઓછા કરે છે. જે શરીરને ઘણી સમસ્યાતી બચાવે છે.

ઈમ્યુનિટી સારી થાય છે

બેસન રોટલીને ખાવાથી ઈમ્યુનિટી મજબુત થાય છે. બેસનની રોટલીમાં રહેલા વિટામિન બી1, પ્રોટીન અને અમિનો યએસિડ શરીરની ઈમ્યુનિટિ વધારે છે. જેનાથી બીમાર પડતા નથી.

અનીમિયામાં લાભકારક

બેસનની રોટલીના સેવનથી એનીમિયાની સમસ્યાથી આરામ મળે છે. બેસનમાં આયરનની માત્રા ભરપૂર હોય છે, જે શરીરમાં રેડ બ્લડ સેલ્સને પ્રભાવિત કરીને તમને એનીમિયામાંથી છૂટકારો અપાવે છે.

હ્રદય માટે સારું

બેસનનું સેવન હ્રદય માટે પણ લાભકારક છે. બેસનથી બનેલી રોટલી નિયમિત ખાવાથી હ્રદય સંબંધી કઈ સમસ્યાઓને ઓછી કરે છે.

વજન ઘટાડવામાં મદદ

બેસનમાં કાર્બોહાઈડ્રેટ, આયરન અને ફાઈબરની માત્રા ભરપૂર હોય છે. શરીર માટે લાભકારક હોય છે. બેસનની રોટલી ખાવાથી ભૂખ લાગતી નથી અને શરીરમાં ફેટ પણ જમા થતા નથી.

હેલ્થ સાથે જોડાયેલી રસપ્રદ માહિતી માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો.

કોબીનું જ્યૂસ સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ, એક વખત અજમાવો પછી જુઓ ચમત્કાર