સ્પર્મ કાઉન્ટ વધારવા માટે પુરુષોએ આ ફૂડ ખાવા જોઈએ


By Vanraj Dabhi08, Sep 2023 12:27 PMgujaratijagran.com

શુક્રાણુઓની સંખ્યા

પુરુષોમાં શુક્રાણુઓની સંખ્યામાં ઘટાડો પ્રજનનની ગુણવત્તાને અસર કરે છે,શુક્રાણુઓની સંખ્યા ઓછી હોવાને કારણે ઉંમર વધારવાની સાથે સમસ્યા થાય છે.

ખોરાક

શુક્રાણુઓની સંખ્યા વધારવા માટે તમે દવાઓને બદલે આ ખોરાકનું સેવન કરી શકો છો.આ સુપર ફુડ્સ શુક્રાણુઓની સંખ્યા વધારવામાં મદદરૂપ થઈ શકે છે.

લવિંગ

ભારતના દરેક રસોડામાં વપરાતા લવિંગ પુરુષોના શુક્રાણુઓની સંખ્યા વધારી શકે છે અને પ્રજનનની ગુણવત્તામાં સુધારો કરી શકે છે.

લસણ

શુક્રાણુઓની સંખ્યા વધારવા માટે તમારા આહારમાં લસણનો સમાવેશ કરો,લસણના ઉપયોગથી સ્પર્મ કાઉન્ટ વધે છે.

પાલક

લીલા પાંદડાવાળી શાકભાજી પાલક સ્પર્મ કાઉન્ટ વધારવામાં પણ અસરકારક માનવામાં આવે છે, પાલક પોષક ત્વોથી ભરપૂર હોય છે.

ઈંડા

સામાન્ય રીતે લોકો પ્રોટીન માટે ઈંડાનું સેવન કરે છે,પરંતુ ઈંડા ખાવાથી સ્પર્મ કાઉન્ટ પણ વધે છે.

દાડમ

જો તમે દાડમ ખાવાના શોખીન છો તો તેનાથી સ્પર્મ કાઉન્ટ વધી શકે છે, તમારે દાડમનો રસ પીવો જોઈએ.

વાંચતા રહો

આવી વધુ જીવનશૈલી સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

સવારે ખાલી પેટ કાળા તલનું પાણી પીવાથી શરીરને થશે ચમત્કારિક ફાયદા, જાણીને આજથી જ શરૂ કરી દેશો તમે