Sunny Leoneએ વ્હાઇટ ફ્લાવર પ્રિન્ટેડ ડ્રેસમાં આપ્યા હટકે પોઝ


By Kishan Prajapati16, Jan 2023 10:11 PMgujaratijagran.com

સની લિઓનીએ તેના લેટેસ્ટ ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યા છે.

લેટેસ્ટ ફોટોમાં એક્ટ્રેસે વ્હાઇટ કલરનો શોર્ટ ફ્લાવર પ્રિન્ટ ડ્રેસ પહેર્યો છે.

એક્ટ્રેસનો આ લૂક 90'sના જામાનાની ફિલ&કરાવે છે.

સની લિઓનીની ક્યૂટનેસ અને હોટનેસની ચર્ચા દરેક લોકો કરતાં રહે છે.

બોલ્ડનેસ મામલે સની લિઓની દરેક એક્ટ્રેસને ટક્કર આપે છે.

રિઅલ લાઇફ હોય કે સોશિયલ મીડિયા બંનેમાં સની લિઓનીનું ફેન ફોલોઇંગ જોરદાર છે.

કોકટેલ પાર્ટી માટે પરફેક્ટ છે Amyra Dastur ના આ ડ્રેસીઝ