બ્લેક ટોપ અને જીન્સમાં Sunny Leoneએ બતાવી સાદગી
By Kishan Prajapati
08, Jan 2023 06:59 PM
gujaratijagran.com
સની લિઓન બાલકનીમાં ઊભા રહીને સાદગી ભર્યા અંદાજમાં પોઝ આપી રહી છે.
આ ફોટોમાં એક્ટ્રેસ બ્લેક કલરના ક્રોપ ટોપ અને લૂઝ જીન્સમાં પહેર્યું છે.
આ સિમ્પલ લૂકમાં સની ખૂબ જ પ્રિટી અને બ્યૂટીફુલ લાગી રહી છે.
ડીવા તેના આ ફોટોમાં ખૂબ જ ક્યૂટ પોઝ આપી રહી છે.
સની આ ફોટોમાં સિલ્વર ડ્રેસમાં પોતાની ગ્લેમરસ અદાથી ફેન્સને ઘાયલ કરી રહી છે.
સિલ્વર ટોપ અને પિંક મિની સ્કર્ટમાં એક્ટ્રેસનો બાર્બી ડોલ લૂક લોકોને ખૂબ જ ગોર્જિયસ લાગી રહ્યો છે.
Anushka Senએ ઓસ્ટ્રેલિયાથી શેર કર્યા હોટ ફોટો
Explore More