Anushka Senએ ઓસ્ટ્રેલિયાથી શેર કર્યા હોટ ફોટો


By Kishan Prajapati08, Jan 2023 06:52 PMgujaratijagran.com

અનુષ્કા સેન અત્યારે ઓસ્ટ્રેલિયામાં વેકેશન એન્જોય કરી રહી છે.

આ ફોટોમાં એક્ટ્રેસે બ્રાલેટ સાથે ડેનિમ શોર્ટ કેરી કર્યું છે.

એક્ટ્રેસ તેના કિલર લૂકથી ફેન્સને ઘાયલ કરી રહી છે.

અનુષ્કા સેન ઓસ્ટ્રેલિયાના રોડ પર ફરી રહી છે.

અનુષ્કા સેન 20 વર્ષની ઉંમરમાં ખૂબ જ લક્ઝરી લાઇફ જીવે છે.

TMC MP Nussrat Jahanનો બ્લેક આઉટફિટમાં અલગ અંદાજ, તસવીરો વાયરલ